VIDEO: નર્મદાના રાજપીપળામાં બે આખલાઓની લડાઈમાં વાહનોને પહોંચ્યું નુકસાન

|

Feb 25, 2020 | 2:01 PM

નર્મદાના રાજપીપળામાં બે આખલાઓ બાખડ્યાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર થઈ રહ્યો છે. સ્ટેશન રોડ પર આ બંને આખલાઓ બાખડતા નાસભાગ મચી હતી. લોકો પણ પોતાને બચાવવા સુરક્ષીત જગ્યાએ દોડ્યા હતા. બંને આખલાઓની લડાઈમાં લોકોના વાહનને પણ નુકસાન પહોંચ્યું હતું. તો રહેણાક વિસ્તારમાં લોકોને પણ નુકસાન પહોંચી શકે તેમ હતું. કેટલાક […]

VIDEO: નર્મદાના રાજપીપળામાં બે આખલાઓની લડાઈમાં વાહનોને પહોંચ્યું નુકસાન

Follow us on

નર્મદાના રાજપીપળામાં બે આખલાઓ બાખડ્યાની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર થઈ રહ્યો છે. સ્ટેશન રોડ પર આ બંને આખલાઓ બાખડતા નાસભાગ મચી હતી. લોકો પણ પોતાને બચાવવા સુરક્ષીત જગ્યાએ દોડ્યા હતા. બંને આખલાઓની લડાઈમાં લોકોના વાહનને પણ નુકસાન પહોંચ્યું હતું. તો રહેણાક વિસ્તારમાં લોકોને પણ નુકસાન પહોંચી શકે તેમ હતું. કેટલાક લોકોએ પાણીના છંટકાવથી આખલાઓને બાખડતા રોકવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચોઃ પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહીદ આફ્રિદીએ PM મોદી પર કરી ટિપ્પણી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article