દારૂ પીધા બાદ ડ્રાઈવિંગઃ છોટાઉદેપુરમાં ST બસના ડ્રાઈવર અને કંડક્ટર નશાની હાલતમાં હોવાનો મુસાફરોએ કર્યો આક્ષેપ

|

Oct 09, 2019 | 5:08 AM

જે એસટી માટે સરકાર સૂત્ર વાપરે છે કે સલામત સવારી, એસટી અમારી,,તેજ એસટીમાં લોકોની સુરક્ષાનો કોઈ ભરોસો નથી. તેનો આ મોટો પુરાવો છોટાઉદેપુરમાં સામે આવ્યો છે. રાજ્યમાં દારૂબંધીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં છોટાઉદેપુરમાં એસટી બસના ડ્રાઈવર-કંડક્ટર નશામાં ધૂત જોવા મળ્યા. નશામાં હોશ ખોઇ ચુકેલો ડ્રાઇવર બડાઇ હાંકી રહ્યો છે કે તેમને તો ક્લેકટર […]

દારૂ પીધા બાદ ડ્રાઈવિંગઃ છોટાઉદેપુરમાં ST બસના ડ્રાઈવર અને કંડક્ટર નશાની હાલતમાં હોવાનો મુસાફરોએ કર્યો આક્ષેપ

Follow us on

જે એસટી માટે સરકાર સૂત્ર વાપરે છે કે સલામત સવારી, એસટી અમારી,,તેજ એસટીમાં લોકોની સુરક્ષાનો કોઈ ભરોસો નથી. તેનો આ મોટો પુરાવો છોટાઉદેપુરમાં સામે આવ્યો છે. રાજ્યમાં દારૂબંધીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં છોટાઉદેપુરમાં એસટી બસના ડ્રાઈવર-કંડક્ટર નશામાં ધૂત જોવા મળ્યા. નશામાં હોશ ખોઇ ચુકેલો ડ્રાઇવર બડાઇ હાંકી રહ્યો છે કે તેમને તો ક્લેકટર પણ નથી બોલતા.

આ પણ વાંચોઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલા કાશ્મીર મુદ્દે મારી પલટી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો બીજું કોઇ શું બગાડી લેવાનું. એસ.ટી બસનો ડ્રાઈવર નશામાં એટલો ચકચૂર હતો કે તેણે વડોદરાના રસ્તાનું પણ ભાન ન રહ્યું. ડ્રાઈવરે વડોદરાને બદલે રાજપીપળા તરફ બસ હંકારી મૂકી. જેને પગલે મુસાફરોએ હોબાળો મચાવ્યો. સાંજે છ વાગ્યે છોટાઉદેપુરથી ઉપડે છે. જેમાં છોટાઉદેપુર કલેક્ટર કચેરીના કર્મચારીઓ જ મુસાફરી કરતા હોય છે. મુસાફરોનો આક્ષેપ છે કે- ડ્રાઈવર અને કંડક્ટર દારૂના નશામાં ચકચૂર રહે છે. અને તેમની સાથે અશોભનીય વર્તન કરે છે. મુસાફરોએ રસ્તામાં તેમની સાથે શું થયું તે પણ કહી સંભળાવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article