વરસાદનાં કારણે ગુજરાત રાજ્યનાં 20 રસ્તાઓ બંધ, 4 સ્ટેટ હાઈવે સહિત 20 રસ્તાઓ પણ બંધ કરાયા

|

Jul 14, 2020 | 9:05 AM

વરસાદને કારણે રાજ્યના 20 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે તો 4 સ્ટેટ હાઈવે સહિત 20 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદને કારણે રસ્તા બંધ કરાયા છે અને પંચાયત હસ્તકના 16 રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા હોવાની વિગતો મળી રહી છે. સૌરાષ્ટ્ર પંથકમાં વધુ પ્રમાણમાં પડેલા વરસાદનાં કારણે રસ્તાઓ બંધ […]

વરસાદનાં કારણે ગુજરાત રાજ્યનાં 20 રસ્તાઓ બંધ, 4 સ્ટેટ હાઈવે સહિત 20 રસ્તાઓ પણ બંધ કરાયા
http://tv9gujarati.in/varsad-na-kaarne…20-rasta-o-bandh/

Follow us on

વરસાદને કારણે રાજ્યના 20 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે તો 4 સ્ટેટ હાઈવે સહિત 20 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદને કારણે રસ્તા બંધ કરાયા છે અને પંચાયત હસ્તકના 16 રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા હોવાની વિગતો મળી રહી છે. સૌરાષ્ટ્ર પંથકમાં વધુ પ્રમાણમાં પડેલા વરસાદનાં કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જણાવવું રહ્યું કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ સૌરાષ્ટ્ર પંથકમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને અમુક વિસ્તારોમાં હજુ ચાલુ છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article