વાપીની દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં યુવકની મોતની છલાંગ,4 કલાક સુધી ફાયર વિભાગના જવાનોનું દિલધડક રેસ્કયૂ ઓપરેશન,અને આખરે જીંદગીની જીત

|

Aug 06, 2020 | 1:49 PM

હવે વાત દિલધડક રેસ્કયૂ ઓપરેશનની કે જ્યાં એક યુવકનો જીવ બચાવવા ફાયરના જવાનોએ પોતાનો જીવ જોખમમાં મુક્યો. વાપીની દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં એક યુવકે અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જોકે સદનસીબે યુવક નદી પરના પુલના પિલ્લર પાસે જ અટકી ગયો.. ગભરાયેલો આ યુવક જીવ બચાવવા લોકોને ઈશારા કરતો હતો, જેની જાણ સ્થાનિકોને થતા […]

વાપીની દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં યુવકની મોતની છલાંગ,4 કલાક સુધી ફાયર વિભાગના જવાનોનું દિલધડક રેસ્કયૂ ઓપરેશન,અને આખરે જીંદગીની જીત
http://tv9gujarati.in/vapi-ni-daman-ga…re-jindgi-ni-jit/

Follow us on

હવે વાત દિલધડક રેસ્કયૂ ઓપરેશનની કે જ્યાં એક યુવકનો જીવ બચાવવા ફાયરના જવાનોએ પોતાનો જીવ જોખમમાં મુક્યો. વાપીની દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં એક યુવકે અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જોકે સદનસીબે યુવક નદી પરના પુલના પિલ્લર પાસે જ અટકી ગયો.. ગભરાયેલો આ યુવક જીવ બચાવવા લોકોને ઈશારા કરતો હતો, જેની જાણ સ્થાનિકોને થતા તેમણે ફાયર વિભાગની ટીમને બોલાવી અને પછી ફાયરના જવાનોએ શરૂ કર્યું દિલધડક ઓપરેશન. જવાનોએ દોરડા, ટ્યુબ સહિતના રેસ્ક્યુના સાધનો સાથે પાણીમાં ઝંપલાવ્યું. અને યુવાનને બચાવવા જીવની બાજી લગાવી દીધી આશરે 4 કલાક સુધી ફાયરના યુવાનો મથતા રહ્યા. ભારે જહેમત બાદ અંતે ફાયર વિભાગની ટીમે યુવકને હેમખેમ બહાર કાઢ્યો. અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. ફાયર વિભાગના આ દિલધડક રેસ્કયૂ ઓપરેશનને જોઈ સ્થાનિકોએ પણ જવાનોની કામગીરીને બિરદાવી હતી

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Next Article