વલસાડના ગુંદલાવ નજીક કેરવેલ વર્કશોપમાં આગ, જુઓ વિડીયો

|

Oct 06, 2021 | 10:21 AM

વલસાડના ગુંદલાવ નજીક કેરવેલ વર્કશોપમાં આગ લાગી છે. ઓઇલના સ્ટોરેજ રૂમમાં આગ લાગી છે. જેમાં એક બાઇક અને કારને નુકસાન થયું છે.

વલસાડના ગુંદલાવ નજીક કેરવેલ વર્કશોપમાં આગ લાગી છે. જેમાં ઓઇલના સ્ટોરેજ રૂમમાં આગ લાગી હતી. જેમાં એક બાઇક અને કારને નુકસાન થયું છે. તેમજ 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ આ આગ કયા કારણથી લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

 

આ પણ વાંચો : રાજકોટના જસદણમાંથી 24 લાખની કિંમતનું ગેરકાયદે બાયો-ડીઝલ ઝડપાયું

આ પણ વાંચો : નવરાત્રીમાં ગરબે ધૂમવા સરકારે મૂકી આ શરત, જાણો વિગતે

Next Video