VIDEO: વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઇ વે-48ના હાલ બેહાલ, ટ્રાફિક જામથી વાહનચાલકો ત્રસ્ત

|

Aug 18, 2020 | 8:06 AM

વલસાડમાંથી પસાર થતો નેશનલ હાઇ વે-૪૮ ના હાલ બેહાલ થઇ ગયા છે. પારડી તાલુકાના ખડી પાસે રસ્તો તૂટી ગયો હોવાથી ટ્રાફિકની સમસ્યા સામાન્ય બની ગઇ છે. જેના કારણે લગભગ ૫ થી ૬ કિલોમીટર સુધી સતત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. સામાન્ય વાહનચાલકોની સાથે સાથે ઇમરજન્સી સેવા કે એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ 2-3 કલાક સુધી […]

VIDEO: વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઇ વે-48ના હાલ બેહાલ, ટ્રાફિક જામથી વાહનચાલકો ત્રસ્ત

Follow us on

વલસાડમાંથી પસાર થતો નેશનલ હાઇ વે-૪૮ ના હાલ બેહાલ થઇ ગયા છે. પારડી તાલુકાના ખડી પાસે રસ્તો તૂટી ગયો હોવાથી ટ્રાફિકની સમસ્યા સામાન્ય બની ગઇ છે. જેના કારણે લગભગ ૫ થી ૬ કિલોમીટર સુધી સતત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. સામાન્ય વાહનચાલકોની સાથે સાથે ઇમરજન્સી સેવા કે એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ 2-3 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઇ જાય છે. અમદાવાદ-મુંબઇ જવા માટેનો આ નેશનલ હાઇ વે બિસ્માર હાલતમાં છે, છતાં NHAI તરફથી કોઇ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી.

આ પણ વાંચો:VIDEO: રાજકોટમાં બન્યું દેશનું પ્રથમ આયુર્વેદ કોવિડ કેર સેન્ટર, નિષ્ણાંત આયુર્વૈદિક તબીબો આપશે સારવાર

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article