નગરપાલિકાના પ્રમુખ હાથમાં પાવડો લઈને ખાડા પુરવા રોડ પર ઉતર્યા, વીડિયો થયો વાઈરલ

|

Sep 15, 2019 | 3:56 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો આજનું રાશિફળ […]

નગરપાલિકાના પ્રમુખ હાથમાં પાવડો લઈને ખાડા પુરવા રોડ પર ઉતર્યા, વીડિયો થયો વાઈરલ

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

રાજ્યના રસ્તાઓની સ્થિતિ જ્યાં જુઓ ત્યાં કથળેલી જોવી મળી રહી છે. ત્યારે વલસાડમાં સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે. જે રિપેર ન થતાં અંતે નગરપાલિકાના પ્રમુખે રસ્તો પુરવા રોડ પર ઉતરવું પડ્યું. રસ્તો રિપેર કરતાં પાલિકા પ્રમુખ પંકજ આહિરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રમુખ હાથમાં પાવડો લઈને રસ્તો પુરી રહ્યા છે. પ્રમુખનો આક્ષેપ છે કે વારંવાર રોડ રિપેર કરવાની જાણ કરી હોવા છતા કામગીરી થતી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article