AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડમાં વિકાસના કામોની સમીક્ષા બેઠકમાં મંત્રી પોતાની સાથે ઉદ્યોગપતિને લઈને આવતા થયો વિવાદ!

ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી રમણ પાટકર તેમના જુદાં-જુદાં વિસ્તારોમાં થયેલાં કામોની બેઠકમાં એક ઉદ્યોગપતિને લઈને આવતા વિવાદ થયો હતો. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠકમાં પોતાની સાથે મંત્રી પાટકર સરીગામના ઉદ્યોગપતિને લઈને આવ્યાં હતા. TV9 Gujarati   રમણ પાટકર પોતાની સાથે સરીગામના ઉદ્યોગપતિને બેઠકમાં લાવતા કોંગ્રેસને તેમની પર નિશાન તાકવાનો મોકો મળી ગયો હતો. કોંગ્રેસે […]

વલસાડમાં વિકાસના કામોની સમીક્ષા બેઠકમાં  મંત્રી પોતાની સાથે ઉદ્યોગપતિને લઈને આવતા થયો વિવાદ!
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 05, 2019 | 5:14 PM
Share

ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રી રમણ પાટકર તેમના જુદાં-જુદાં વિસ્તારોમાં થયેલાં કામોની બેઠકમાં એક ઉદ્યોગપતિને લઈને આવતા વિવાદ થયો હતો. વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠકમાં પોતાની સાથે મંત્રી પાટકર સરીગામના ઉદ્યોગપતિને લઈને આવ્યાં હતા.

રમણ પાટકર પોતાની સાથે સરીગામના ઉદ્યોગપતિને બેઠકમાં લાવતા કોંગ્રેસને તેમની પર નિશાન તાકવાનો મોકો મળી ગયો હતો. કોંગ્રેસે આ વાતને ભાજપ માત્ર ઉદ્યોગપતિઓની જ સરકાર છે તેની સાથે જોડી દીધી હતી અને કહ્યું કે આ મંત્રી પોતાની સાથે વિકાસના કામોની બેઠકમાં પણ જાણીતા ઉદ્યોગપતિને લઈને આવ્યા છે. ઉપરાંત કોંગ્રેસે આ બેઠકમાં તાલુકાના તંબુ ગામમાં આવેલી વેસ્ટર્ન રેફ્રીજેટર પ્રાઈવેટ લીમીટેડના ચેરમેન બી સિંગ તેમજ તેની સાથે આવેલાં રફીક નામના માણસને લઈને સવાલ કર્યા હતાં. મંત્રી રમણ પાટકરે આ આરોપ બાબતે કહ્યું કે એ લોકો તેમની રજુઆત કરવા માટે બેઠકમાં આવ્યા હતાં.

[yop_poll id=1124]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">