VIDEO: વાપીના ચાણોદ કોલોની વિસ્તાર ફાયરિંગ કરીને બે મહિલાઓની હત્યા, બે બાઈક સવારો ફાયરિંગ કરી થયા ફરાર

|

Jan 11, 2020 | 5:15 PM

વાપીની ચાણોદ કોલોની વિસ્તાર ફાયરિંગ થયાની ઘટના સમે આવી હતી. ફાયરિંગ કરીને બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બે બાઈક સવારો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. સ્થળ પરથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. હુમલો થયો તે વખતે મહિલાઓ ઘરમાં ટીવી જોઈ રહીં હતી. મૃતક બે મહિલાઓમાંથી એક મહિલા ઘરમાં મહેમાન હતી. […]

VIDEO: વાપીના ચાણોદ કોલોની વિસ્તાર ફાયરિંગ કરીને બે મહિલાઓની હત્યા, બે બાઈક સવારો ફાયરિંગ કરી થયા ફરાર

Follow us on

વાપીની ચાણોદ કોલોની વિસ્તાર ફાયરિંગ થયાની ઘટના સમે આવી હતી. ફાયરિંગ કરીને બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બે બાઈક સવારો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. સ્થળ પરથી બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. હુમલો થયો તે વખતે મહિલાઓ ઘરમાં ટીવી જોઈ રહીં હતી. મૃતક બે મહિલાઓમાંથી એક મહિલા ઘરમાં મહેમાન હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article