ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

|

Mar 03, 2020 | 10:43 AM

ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક પહેલ કરી છે. સતશ્રી સ્વામીએ યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી છે કે, તેઓ હવેથી પોર્નસાઈટ નહીં જુએ. સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી 45મી રવિ સભામાં હરિભક્તોને આ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. પોર્ન વીડિયો નહીં જોવા અને પોર્ન સાઈટ ઓપન નહીં કરું તેવું પ્રતિજ્ઞા તમામ હરિભક્તો પાસે લેવડાવવામાં આવી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

Follow us on

ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક પહેલ કરી છે. સતશ્રી સ્વામીએ યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી છે કે, તેઓ હવેથી પોર્નસાઈટ નહીં જુએ. સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી 45મી રવિ સભામાં હરિભક્તોને આ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. પોર્ન વીડિયો નહીં જોવા અને પોર્ન સાઈટ ઓપન નહીં કરું તેવું પ્રતિજ્ઞા તમામ હરિભક્તો પાસે લેવડાવવામાં આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠા: ટિકટોક પર પ્રતિબંધ! ઠાકોર સેનાએ ટિકટોક સામે બાયો ચડાવી ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ

Next Article