કોરોના રસીના વિતરણ અને સ્ટોરેજને લઇને સરકારની તૈયારી, વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટયુટ ખાતે 25 આઇસલાઇન રેફ્રિજરેટર લવાયા

|

Dec 05, 2020 | 6:28 PM

કોરોનાની રસીના વિતરણને લઈને ગુજરાત સરકાર સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે.રાજ્યમાં કોરોનાની રસીના સંગ્રહ માટેની રેફ્રિજરેટર પણ લાવી દેવાયા છે. રાજ્યમાં સૌ પ્રથમ વડોદરા વેક્સિન ઈન્સ્ટિટ્યુટ ખાતે 25 જેટલા આઈસલાઈન રેફ્રિજરેટર લાવવામાં આવ્યા છે. ગોદરેજ કંપનીનાના નાના 20 અને મોટા 5 એમ કુલ 25 જેટલા આઈસલાઈન રેફ્રિજરેટર લાવવામાં આવ્યા છે.. હવે આ રેફ્રિજરેટર વડોદરા શહેર […]

કોરોના રસીના વિતરણ અને સ્ટોરેજને લઇને સરકારની તૈયારી, વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટયુટ ખાતે 25 આઇસલાઇન રેફ્રિજરેટર લવાયા

Follow us on

કોરોનાની રસીના વિતરણને લઈને ગુજરાત સરકાર સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે.રાજ્યમાં કોરોનાની રસીના સંગ્રહ માટેની રેફ્રિજરેટર પણ લાવી દેવાયા છે. રાજ્યમાં સૌ પ્રથમ વડોદરા વેક્સિન ઈન્સ્ટિટ્યુટ ખાતે 25 જેટલા આઈસલાઈન રેફ્રિજરેટર લાવવામાં આવ્યા છે. ગોદરેજ કંપનીનાના નાના 20 અને મોટા 5 એમ કુલ 25 જેટલા આઈસલાઈન રેફ્રિજરેટર લાવવામાં આવ્યા છે.. હવે આ રેફ્રિજરેટર વડોદરા શહેર ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય 7 જિલ્લામાં પણ મોકલવામાં આવી શકે છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article