Tender Today : પાણી પુરવઠા પ્રોજેક્ટ અને પાર્ક્સ એન્ડ ગાર્ડનના કામ માટે ટેન્ડર જાહેર, જાણો કઇ નગરપાલિકા માટે કરવાનું રહેશે કામ

Tender news : યોગ્ય વિભાગ તેમજ યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા માન્ય ઇજારદારો પાસેથી તથા સરકારી/અર્ધસરકારી સંસ્થાના નોંધાયેલા અનુભવી ઇજારદારો પાસેથી કામો માટે મહોરબંધ ભાવપત્રો મગાવવામાં આવ્યા છે.

Tender Today : પાણી પુરવઠા પ્રોજેક્ટ અને પાર્ક્સ એન્ડ ગાર્ડનના કામ માટે ટેન્ડર જાહેર, જાણો કઇ નગરપાલિકા માટે કરવાનું રહેશે કામ
| Edited By: | Updated on: Mar 30, 2023 | 11:43 AM

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. યોગ્ય વિભાગ તેમજ યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા માન્ય ઇજારદારો પાસેથી તથા સરકારી/અર્ધસરકારી સંસ્થાના નોંધાયેલા અનુભવી ઇજારદારો પાસેથી કામો માટે મહોરબંધ ભાવપત્રો મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : અરણેજ બુટભવાની માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠા પ્રોજેક્ટ અને પાર્ક્સ એન્ડ ગાર્ડનના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે. પાણી પુરવઠા પ્રોજેક્ટ માટેની અંદાજીત કિંમત 37,43,854 રુપિયા છે. તો પાર્ક્સ એન્ડ ગાર્ડનના કામ માટે અંદાજીત કિંમત 50,00,000 રુપિયા છે.

આ કામોના ટેન્ડર ફોર્મ તથા વિસ્તૃત માહિતી જેતે સંબંધિત વિભાગમાંથી વેબસાઇટ www.vmc.gov.in પરથી મળી રહેશે. કોઇપણ ભાવપત્ર મંજૂર કે નામંજૂર કરવાની અબાધિત સત્તા મ્યુનિસિપલ કમિશનરની રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો