વડોદરાની સ્કૂલે સરકારની 25 ટકા ફી માફીના આદેશનો ઉડાડ્યો છેદ, સંપૂર્ણ ફી ભરવાનો કર્યો આદેશ

કેટલીક ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી વધુ ફી (Fees) માગી રહી છે અને વાલીઓ પાસેથી વધુ ફી વસૂલી રહી છે.વડોદરામાં (Vadodara) કંઈક આવી જ ઘટના સામે આવી.

વડોદરાની સ્કૂલે સરકારની 25 ટકા ફી માફીના આદેશનો ઉડાડ્યો છેદ, સંપૂર્ણ ફી ભરવાનો કર્યો આદેશ
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Jul 13, 2021 | 10:02 PM

કેટલીક ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી વધુ ફી (Fees) માગી રહી છે અને વાલીઓ પાસેથી વધુ ફી વસૂલી રહી છે. વડોદરામાં (Vadodara) કંઈક આવી જ ઘટના સામે આવી, જ્યાં વારસિયા વિસ્તારની ખાનગી સ્કૂલે સરકારની 25 ટકા ફી માફીના આદેશનો છેદ ઉડાડ્યો અને વાલીઓને સંપૂર્ણ ફી ભરવાનો આદેશ કર્યો.

 

 

જોકે સ્કૂલની દાદાગીરી સામે વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓની માગ છે કે 25 ટકા ફી માફીનો લાભ તેમને મળવો જોઈએ અને સ્કૂલોએ સરકારના આદેશનું પાલન કરવું જોઈએ.

 

આ પણ વાંચો: GUJARAT : વડાપ્રધાન મોદી 16 જુલાઈએ ગુજરાત નહીં આવે, રાજ્યના વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

 

આ પણ વાંચો: Banaskantha: વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જીલ્લાના 13 તાલુકા માટે 18 કરોડથી વધુના 1,052 કામોને મંજૂરી

Published On - 9:42 pm, Tue, 13 July 21