વડોદારા મહિલા પોલીસ અને શૂટરે ચીનમાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનો ડંકો વગાળ્યો

|

Aug 20, 2019 | 12:24 PM

વડોદારા મહિલા પોલીસ અને શૂટરે ચીનમાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનો ડંકો વગાળ્યો છે. ચીનમાં યોજાયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર્સ ગેમ્સમાં વડોદરામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા લજ્જા ગોસ્વામીએ કુલ 4 મેડલ મેળવ્યા છે. વૈશ્વિક કક્ષાએ ગુજરાત અને ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે. લજ્જાએ બે ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ જીત્યા છે. આ […]

વડોદારા મહિલા પોલીસ અને શૂટરે ચીનમાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનો ડંકો વગાળ્યો

Follow us on

વડોદારા મહિલા પોલીસ અને શૂટરે ચીનમાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારત અને ગુજરાતનો ડંકો વગાળ્યો છે. ચીનમાં યોજાયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર્સ ગેમ્સમાં વડોદરામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા લજ્જા ગોસ્વામીએ કુલ 4 મેડલ મેળવ્યા છે. વૈશ્વિક કક્ષાએ ગુજરાત અને ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે. લજ્જાએ બે ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ જીત્યા છે.

આ પણ વાંચોઃ VIDEO: આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરીમાં રેલવે વિભાગની બેદરકારી, બોગી અને એન્જીન એકબીજાથી અલગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

લજ્જાએ 50 મીટર રાઈફલમાં ઇન્ડિવ્યુડલ ગોલ્ડ, 50 મીટર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ અને 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો છે. ચીનમાં શાનદાર પ્રદર્શન કરી વતન વડોદરા પરત ફરતા એરપોર્ટ પર વડોદરા પોલીસ દ્વારા બેન્ડ દ્વારા લજ્જાનું સ્વાગત કરાયું હતું. આ તકે તેમના માતા-પિતાએ પણ ખુશી વ્યક્ત કરી હતી. નોંધનિય છે કે, લજ્જા આણંદ જિલ્લાના જીટોડિયાના રહેવાસી છે. તેઓ આ પહેલા કોમનવેલ્થ ગેમ્સ 2010-2014માં સિલ્વર અને ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરી ચૂક્યા છે. તો ઇન્ટરનેશનલ શૂટિંગ હરિફાઇ, issf વર્લ્ડ કપમાં પણ મેડલ જીતી ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article