વડોદરા શહેરમાં પોલીસ મથકો પર લાગેલા ઓપો અને વીવો મોબાઇલના સાઇન બોર્ડનો વિરોધ, પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર

|

Jun 19, 2020 | 11:49 AM

ચીન વિરૂદ્ધ દેશભરમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે વડોદરા શહેરમાં પોલીસ મથકો પર લાગેલા ઓપો અને વીવો મોબાઇલના સાઇન બોર્ડનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે શહેરના તમામ પોલીસ મથકો પર વીવો અને ઓપો મોબાઇલની જાહેરાત કરતા સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે જે ચીની કંપનીના હોવાથી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવી આવા બોર્ડ હટાવવાની […]

વડોદરા શહેરમાં પોલીસ મથકો પર લાગેલા ઓપો અને વીવો મોબાઇલના સાઇન બોર્ડનો વિરોધ, પોલીસ કમિશનરને અપાયું આવેદનપત્ર
http://tv9gujarati.in/vadodara-shaherm…-board-no-virodh/

Follow us on

ચીન વિરૂદ્ધ દેશભરમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે વડોદરા શહેરમાં પોલીસ મથકો પર લાગેલા ઓપો અને વીવો મોબાઇલના સાઇન બોર્ડનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે શહેરના તમામ પોલીસ મથકો પર વીવો અને ઓપો મોબાઇલની જાહેરાત કરતા સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે જે ચીની કંપનીના હોવાથી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવી આવા બોર્ડ હટાવવાની માગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article