વડોદરા શહેર ભાજપ હોદ્દેદારોએ કોવિડ નિયમોના લીરેલીરા ઉડાવ્યા, શહેર ભાજપ પ્રમુખે હોસ્પીટલમાં કાપી કેક

|

Dec 14, 2020 | 4:00 PM

ફરી એક વખત ભાજપના હોદ્દેદારોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હોવાનો વિડિયો સામે આવ્યો છે. આ વખતે વડોદરા શહેર ભાજપના હોદ્દેદારોએ કોવિડ નિયમોના લીરેલીરા ઉડાવતા હોસ્પીટલમાં જ કેક કટીંગ કર્યુ હતું. ડૉ. વિજય શાહના જન્મદિવસની ઉજવણીમાં નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું હતું  તેમણે સયાજી હોસ્પિટલમાં જઇને શહેર ભાજપ પ્રમુખે કેક કાપી ઉજવણી કરી હતી. જન્મદિવસની […]

વડોદરા શહેર ભાજપ હોદ્દેદારોએ કોવિડ નિયમોના લીરેલીરા ઉડાવ્યા, શહેર ભાજપ પ્રમુખે હોસ્પીટલમાં કાપી કેક

Follow us on

ફરી એક વખત ભાજપના હોદ્દેદારોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હોવાનો વિડિયો સામે આવ્યો છે. આ વખતે વડોદરા શહેર ભાજપના હોદ્દેદારોએ કોવિડ નિયમોના લીરેલીરા ઉડાવતા હોસ્પીટલમાં જ કેક કટીંગ કર્યુ હતું. ડૉ. વિજય શાહના જન્મદિવસની ઉજવણીમાં નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું હતું  તેમણે સયાજી હોસ્પિટલમાં જઇને શહેર ભાજપ પ્રમુખે કેક કાપી ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણીમાં કોવિડ-19ની ગાઇડલાઇન અભરાઈએ ચઢી ગઈ હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article