વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિક રહીશ પર નજીવી બાબતે કર્યો હુમલો, જુઓ VIDEO

|

Jun 27, 2019 | 6:05 AM

https://youtu.be/D29T3E3rBhg     Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન […]

વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિક રહીશ પર નજીવી બાબતે કર્યો હુમલો, જુઓ VIDEO

Follow us on

https://youtu.be/D29T3E3rBhg

 

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વડોદરાના વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 4 વિદ્યાર્થીઓએ સ્થાનિક રહીશ પર હુમલો કર્યો છે. અણખોલ ગામની શ્યામલ ગ્રીન સોસાયટીમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓએ સોસાયટીના રજીસ્ટરમાં એન્ટ્રી કરી ન હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશના 122 વર્ષ જુના સૌથી મોટા શ્રીમંત પરિવારમાં આ કારણે પડી શકે છે બે ભાગ!

આ મુદ્દે સ્થાનિક રહીશ તન્મય તબોલીએ વિદેશી વિદ્યાર્થીઓને ટોક્યા હતા. જેનાથી ઉશ્કેરાઈને ઝિમ્બાબ્વેના 4 વિદ્યાર્થીઓએ તન્મય તબોલીને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. બે દિવસ પૂર્વે સ્થાનિક પર થયેલી હુમલાની ઘટના મામલે પોલીસે ઝિમ્બાબ્વેના 4 વિદ્યાર્થીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article