વડોદરામાં પૂરનો પ્રકોપ, ઠેર ઠેર ગંદકીના ઢગ, જુઓ VIDEO

|

Aug 03, 2019 | 7:02 AM

વડોદરામાં ઓચિંતા આવેલી આકાશી આફતથી શહેરમાં કહેરના દ્રશ્યો સર્જાયા છે. પૂરના પાણી દુકાનોમાં ઘૂસતાં વેપારીઓનો કિંમતી માલ સામાન પાણીમાં પલળી ગયો છે. જેના કારણે વેપારીઓને લાખોની નુક્સાની સહેવાનો વારો આવ્યો છે. વેપારીઓ હાલ દુકાનોમાંથી માલ સામના બહાર કાઢી ગંદકી દૂર કરી રહ્યાં છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ વણસેલી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

વડોદરામાં પૂરનો પ્રકોપ, ઠેર ઠેર ગંદકીના ઢગ, જુઓ VIDEO

Follow us on

વડોદરામાં ઓચિંતા આવેલી આકાશી આફતથી શહેરમાં કહેરના દ્રશ્યો સર્જાયા છે. પૂરના પાણી દુકાનોમાં ઘૂસતાં વેપારીઓનો કિંમતી માલ સામાન પાણીમાં પલળી ગયો છે. જેના કારણે વેપારીઓને લાખોની નુક્સાની સહેવાનો વારો આવ્યો છે. વેપારીઓ હાલ દુકાનોમાંથી માલ સામના બહાર કાઢી ગંદકી દૂર કરી રહ્યાં છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ વણસેલી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વલસાડમાં નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article