વડોદરા: ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા

|

Sep 29, 2020 | 4:21 PM

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના ડભોઈમાં લોકો લોકડાઉનની વચ્ચે બેફામ ફરી રહ્યા છે. બજારો ખુલતા લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે ઉમટી પડ્યા છે. ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે.   Web Stories View more જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, […]

વડોદરા: ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા

Follow us on

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના ડભોઈમાં લોકો લોકડાઉનની વચ્ચે બેફામ ફરી રહ્યા છે. બજારો ખુલતા લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે ઉમટી પડ્યા છે. ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:27 am, Tue, 21 April 20

Next Article