વડોદરાના તાંત્રિક પ્રશાંત પર દુષ્કર્મનો આરોપ, સત્સંગના નામે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ

|

Oct 31, 2020 | 8:26 PM

વડોદરાના તાંત્રિક પ્રશાંત ઉર્ફે બગલામૂખી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 21 વર્ષની યુવતીએ 2015માં બનેલી ઘટના અંગે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો છે. દિશા નામની સેવિકાએ પાણી પીવડાવાના બહાને યુવતીઓને રુમમાં મોકલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદમાં નશીલી ગોળીઓ આપી 12 વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદનો ઉલ્લેખ છે.   Web Stories View more હાર્દિક […]

વડોદરાના તાંત્રિક પ્રશાંત પર દુષ્કર્મનો આરોપ, સત્સંગના નામે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ

Follow us on

વડોદરાના તાંત્રિક પ્રશાંત ઉર્ફે બગલામૂખી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 21 વર્ષની યુવતીએ 2015માં બનેલી ઘટના અંગે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો છે. દિશા નામની સેવિકાએ પાણી પીવડાવાના બહાને યુવતીઓને રુમમાં મોકલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદમાં નશીલી ગોળીઓ આપી 12 વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદનો ઉલ્લેખ છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article