વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના 2 દિવસના રિમાન્ડ મંજૂર

|

Nov 08, 2020 | 6:07 PM

વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ઉલ્લેખનીય છે કે પ્રશાંતને  જ્જના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. પરંતુ જ્જ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક મહિલાએ પ્રશાંત પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે અને પીડિતાના આરોપના આધારે […]

વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના 2 દિવસના રિમાન્ડ મંજૂર

Follow us on

વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ઉલ્લેખનીય છે કે પ્રશાંતને  જ્જના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. પરંતુ જ્જ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક મહિલાએ પ્રશાંત પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે અને પીડિતાના આરોપના આધારે પ્રશાંતની પૂછપરછ કરવામાં આવશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article