વડોદરામાં હિન્દુ યુવતીના વિધર્મી યુવક સાથે લગ્નનો વિવાદ યથાવત, લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવા માગ

વડોદરામાં હિન્દુ યુવતીના વિધર્મી યુવક સાથે લગ્નનો વિવાદ યથાવત, લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવા માગ

હિન્દુ યુવતીના વિધર્મી સાથે લગ્નનો વિવાદ વડોદરામાં હજુ સમ્યો નથી. હિન્દુ યુવતીના ધર્મપરિવર્તનને લઈને હિન્દુ સંગઠનો એકજૂથ થયા છે અને લવ-જેહાદનો કાયદો ઉત્તરપ્રદેશની જેમ જ કડક બનાવવાની માગ વધુને વધુ મજબૂત રીતે ઉઠી રહી છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્ય શૈલેષ મહેતા અગાઉ આ અંગે માગ કરી ચૂક્યા છે ત્યારે […]

Pinak Shukla

|

Dec 20, 2020 | 7:47 PM

હિન્દુ યુવતીના વિધર્મી સાથે લગ્નનો વિવાદ વડોદરામાં હજુ સમ્યો નથી. હિન્દુ યુવતીના ધર્મપરિવર્તનને લઈને હિન્દુ સંગઠનો એકજૂથ થયા છે અને લવ-જેહાદનો કાયદો ઉત્તરપ્રદેશની જેમ જ કડક બનાવવાની માગ વધુને વધુ મજબૂત રીતે ઉઠી રહી છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ધારાસભ્ય શૈલેષ મહેતા અગાઉ આ અંગે માગ કરી ચૂક્યા છે ત્યારે હવે વડોદરાના અકોટા અને સયાજીગંજના ધારાસભ્યએ પણ લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવાની માગ કરી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati