VIDEO: હેલ્મેટમાં જ લગાવ્યા દસ્તાવેજ! ટ્રાફિકના વધતા દંડ વચ્ચે વાહનચાલકનો અજીબ પ્રયોગ

|

Sep 09, 2019 | 10:46 AM

ટ્રાફિક નિયમનના કડક નિયમો લાગુ થયા બાદ એક વાહનચાલકે અનોખો પ્રયાસ નવા નિયમનને લઈને કર્યો છ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાઈક ચાલકે હેલમેટમાં જ ડ્રાયવિંગ લાયસન્સ, PUC અને RC બુકની કોપી ચોટાડી છે અને ટ્રાફિક પોલીસ જો તેમને પકડે તો તેઓ પર્સમાંથી આ દસ્તાવેજો કાઢીને આપવાને બદલે, હેલમેટ જ બતાવી […]

VIDEO: હેલ્મેટમાં જ લગાવ્યા દસ્તાવેજ! ટ્રાફિકના વધતા દંડ વચ્ચે વાહનચાલકનો અજીબ પ્રયોગ

Follow us on

ટ્રાફિક નિયમનના કડક નિયમો લાગુ થયા બાદ એક વાહનચાલકે અનોખો પ્રયાસ નવા નિયમનને લઈને કર્યો છ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાઈક ચાલકે હેલમેટમાં જ ડ્રાયવિંગ લાયસન્સ, PUC અને RC બુકની કોપી ચોટાડી છે અને ટ્રાફિક પોલીસ જો તેમને પકડે તો તેઓ પર્સમાંથી આ દસ્તાવેજો કાઢીને આપવાને બદલે, હેલમેટ જ બતાવી દે છે. જેમાં તમામ દસ્તાવેજોનો સમાવેશ તેમણે કર્યો છે. આમ ટ્રાફિકના નિયમોનું અનોખી રીતે પાલન કરતા આ બાઈક ચાલકનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહ્યો છે. જેને જાગૃત લોકો ખુબ બિરદાવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: એરપોર્ટના સ્ટોલ પર સેન્ડવીચમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article