વડોદરામાં છૂત અછૂત મુદ્દે વાયરલ થયો વીડિયો, પોલીસે કરી બે લોકોની ધરપકડ, જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:06 AM

વડોદરાના વાઘોડિયામાં છૂત અછૂત મુદ્દે વાયરલ થયેલા વીડિયો મામલે વાઘોડિયા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. વાઘોડિયા ખાતે આવેલી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડ્રાઇવિંગ રીસર્ચ સેન્ટરની કેન્ટિનના સંચાલક દંપતીની પોલીસે ધરપકડ કરી છે. રીસર્ચ સેન્ટરની કેન્ટિનમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ મુ્દ્દે દલિત સભ્યો સાથે કેન્ટિનના મહિલાકર્મી સાથે રકઝકનો વીડિયો વાયરલ થયો […]

વડોદરામાં છૂત અછૂત મુદ્દે વાયરલ થયો વીડિયો, પોલીસે કરી બે લોકોની ધરપકડ, જુઓ VIDEO

Follow us on

વડોદરાના વાઘોડિયામાં છૂત અછૂત મુદ્દે વાયરલ થયેલા વીડિયો મામલે વાઘોડિયા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. વાઘોડિયા ખાતે આવેલી ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડ્રાઇવિંગ રીસર્ચ સેન્ટરની કેન્ટિનના સંચાલક દંપતીની પોલીસે ધરપકડ કરી છે. રીસર્ચ સેન્ટરની કેન્ટિનમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ મુ્દ્દે દલિત સભ્યો સાથે કેન્ટિનના મહિલાકર્મી સાથે રકઝકનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે વાઘોડિયા પોલીસે સંચાલકો અને રસોઇયા સામે ગુનો દાખલ કર્યો હતો. જે મામલે કાર્યવાહી કરતા પોલીસે કેન્ટિન સંચાલક દંપતીની ધરપકડ કરી છે, જ્યારે ફરાર રસોઇયાની ધરપકડ માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 11:56 am, Tue, 15 October 19

Next Article