VIDEO: રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા SSG હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી

|

Feb 06, 2020 | 10:13 AM

રાજયની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા પહોંચી હતી અને SSG હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દવાના સ્ટોક, સ્વચ્છતા અને ઈમરજન્સી વિભાગ તેમજ રસોડામાં પણ આરોગ્યની ટીમે તપાસ કરી હતી.   Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo એક, બે, ત્રણ... […]

VIDEO: રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા SSG હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી

Follow us on

રાજયની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા પહોંચી હતી અને SSG હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દવાના સ્ટોક, સ્વચ્છતા અને ઈમરજન્સી વિભાગ તેમજ રસોડામાં પણ આરોગ્યની ટીમે તપાસ કરી હતી.

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે તપાસને લઈને અધિકારીઓએ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ અધિકારીઓની તપાસ છતાં હોસ્પિટલમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. મેડિકલ સ્ટોરની સામે ખુલ્લી ગટરોને પણ પતરાથી ઢાંકી દેવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article