વડોદરામાં તહેવાર સમયે આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો, જુઓ VIDEO

|

Aug 23, 2019 | 7:41 AM

હાલ જન્માષ્ટમીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે વડોદરમાં તહેવાર સમયે આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો છે. આરોગ્ય વિભાગની 3 ટીમો દ્વારા ચોખંડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે. મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ દુકાનોમાંથી જુદા-જુદા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં બુંદી, બરફી અને ફરાળી પાત્રાના […]

વડોદરામાં તહેવાર સમયે આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો, જુઓ VIDEO

Follow us on

હાલ જન્માષ્ટમીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે વડોદરમાં તહેવાર સમયે આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો છે. આરોગ્ય વિભાગની 3 ટીમો દ્વારા ચોખંડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે. મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ દુકાનોમાંથી જુદા-જુદા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં બુંદી, બરફી અને ફરાળી પાત્રાના સેમ્પલ જપ્ત કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગર LCBએ ઝડપ્યું નકલી કોલ સેન્ટર, 3 આરોપીઓની કરી ધરપકડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article