શું તમે LPG ગેસની બોટલ વાપરો છો તો ચેતી જજો! બોટલમાંથી કાઢી નાખવામાં આવે છે ગેસ, જુઓ VIDEO

|

Sep 06, 2019 | 7:34 AM

બે દિવસ અગાઉ વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્રની ગેસ એજન્સીમાં આ કૌભાંડ સામે આવતા અનેક સવાલો સર્જાયા હતા. જોકે મોડે મોડે જિલ્લા પુરવઠા વિભાગે આ કેસમાં કાર્યવાહી કરી છે અને ગેસ એજન્સીના માલિક તથા ધારાસભ્યના પુત્રને પુવરઠા વિભાગે કારણદર્શક નોટિસ ફટકારી છે. તો સાથે જ ગેસ […]

શું તમે LPG ગેસની બોટલ વાપરો છો તો ચેતી જજો! બોટલમાંથી કાઢી નાખવામાં આવે છે ગેસ, જુઓ VIDEO

Follow us on

બે દિવસ અગાઉ વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્રની ગેસ એજન્સીમાં આ કૌભાંડ સામે આવતા અનેક સવાલો સર્જાયા હતા. જોકે મોડે મોડે જિલ્લા પુરવઠા વિભાગે આ કેસમાં કાર્યવાહી કરી છે અને ગેસ એજન્સીના માલિક તથા ધારાસભ્યના પુત્રને પુવરઠા વિભાગે કારણદર્શક નોટિસ ફટકારી છે. તો સાથે જ ગેસ એજન્સીના સંચાલકોએ ટેમ્પો ચાલક અને હેલ્પર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પુરવઠા વિભાગની તપાસમાં LPG ગેસની 10 બોટલોમાં ઓછુ વજન સામે આવ્યું હતુ, ત્યારે જોવાનું એ રહે છે કે હવે પુરવઠા વિભાગ આ કેસમાં માત્ર નોટિસ ફટકારીને સંતોષ માને છે કે પછી ઠોસ કાર્યવાહી કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટ્રાફિકના જંગી દંડ સામે રાજ્યના લોકોને મળશે રાહત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article