VIDEO: વડોદરામાં NSUI પર થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસેના પ્રદર્શનમાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

|

Jan 08, 2020 | 12:28 PM

વડોદરામાં NSUIના કાર્યકરો પર થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસના કાર્યકરોએ સયાજીગંજ ખાતે ધરણાંનું આયોજન કર્યું હતું. જોકે કોંગ્રેસ દ્વારા ધરણાં અંગે કોઇ પોલીસ પરવાનગી લેવામાં ન આવતા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. આ પણ વાંચો: ગાડીના દસ્તાવેજો રાખજો ખિસ્સામાં! નહીં તો એટલા રૂપિયાનો દંડ થશે કે 2 BHK ફ્લેટ આવી જાય.. […]

VIDEO: વડોદરામાં NSUI પર થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસેના પ્રદર્શનમાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Follow us on

વડોદરામાં NSUIના કાર્યકરો પર થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસના કાર્યકરોએ સયાજીગંજ ખાતે ધરણાંનું આયોજન કર્યું હતું. જોકે કોંગ્રેસ દ્વારા ધરણાં અંગે કોઇ પોલીસ પરવાનગી લેવામાં ન આવતા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: ગાડીના દસ્તાવેજો રાખજો ખિસ્સામાં! નહીં તો એટલા રૂપિયાનો દંડ થશે કે 2 BHK ફ્લેટ આવી જાય..

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એક સમયે તો કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. પરંતુ પોલીસે કડક હાથે કાયદાનું હથિયાર ઉગામ્યું હતું. અને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને ધરણાં નિષ્ફળ બનાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article