વડોદરા: MGVCLના કર્મચારીઓને અપાયેલી નોટિસોના વિરોધમાં 3,500 કર્મચારીઓ એક સાથે રજા પર ઉતર્યા

|

Sep 26, 2020 | 4:09 PM

વડોદરામાં MGVCLમાં પહેલીવાર કર્મચારીઓ રજા પર ઉતર્યા છે. MGVCLમાં 3500થી વધુ કર્મચારીઓ એકસાથે રજા પર ઉતર્યા છે. 800 કર્મચારીઓને અપાયેલી નોટિસોના વિરોધમાં અન્ય કર્મચારીઓ રજા પર ઉતર્યા છે. નોટિસ પરત ખેંચવાની માગ સાથે કર્મચારીઓ આજે તેમના કામકાજથી અડગા રહ્યા છે. Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા અડવાણીનો […]

વડોદરા: MGVCLના કર્મચારીઓને અપાયેલી નોટિસોના વિરોધમાં 3,500 કર્મચારીઓ એક સાથે રજા પર ઉતર્યા

Follow us on

વડોદરામાં MGVCLમાં પહેલીવાર કર્મચારીઓ રજા પર ઉતર્યા છે. MGVCLમાં 3500થી વધુ કર્મચારીઓ એકસાથે રજા પર ઉતર્યા છે. 800 કર્મચારીઓને અપાયેલી નોટિસોના વિરોધમાં અન્ય કર્મચારીઓ રજા પર ઉતર્યા છે. નોટિસ પરત ખેંચવાની માગ સાથે કર્મચારીઓ આજે તેમના કામકાજથી અડગા રહ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:50 am, Wed, 1 July 20

Next Article