વડોદરા: બ્રાઇટ સ્કૂલમાં ચાલુ કલાસમાં પંખો પડતા બે વિધાર્થીઓ ઈજાગ્રસ્ત, વિધાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

|

Feb 13, 2020 | 7:32 AM

વડોદરાની એક શાળામાં મોટી દુર્ઘટના ટળી. ઘટના છે બ્રાઇટ સ્કૂલની કે જ્યાં ચાલુ ક્લાસે પંખો વિદ્યાર્થીઓ પર પડ્યો, જેમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો છે. ધોરણ-3 એફમાં ક્લાસ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક આ ઘટના બની. ઘટના બાદ તરત જ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઇ જવાયા. વાલીઓનો આરોપ […]

વડોદરા: બ્રાઇટ સ્કૂલમાં ચાલુ કલાસમાં પંખો પડતા બે વિધાર્થીઓ ઈજાગ્રસ્ત, વિધાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Follow us on

વડોદરાની એક શાળામાં મોટી દુર્ઘટના ટળી. ઘટના છે બ્રાઇટ સ્કૂલની કે જ્યાં ચાલુ ક્લાસે પંખો વિદ્યાર્થીઓ પર પડ્યો, જેમાં બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો છે. ધોરણ-3 એફમાં ક્લાસ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક આ ઘટના બની. ઘટના બાદ તરત જ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઇ જવાયા. વાલીઓનો આરોપ છે કે, શાળા તંત્ર વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરા પણ ગંભીર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનો પ્રારંભ, CM રૂપાણીના હસ્તે બહુમાળી ભવન ચોકથી યાત્રાનું પ્રસ્થાન

Next Article