વાઘ આવ્યો રે વાઘ,હિંમતનગરના હુંજ ગામે વાઘ આવ્યો હોવાનો વીડિયો વાયરલ,વન વિભાગે કહ્યું ખોટી વાત

સાબરકાંઠામાં વાઘના વાયરલ વીડિયોને લઈને સર્જાયેલી ઉત્તેજના પર પાણી ફેરવતા વન વિભાગે તેને અફવા ગણાવી હતી અને સોશિયલ મીડિયામાં ફરતાં વીડિયોને વન વિભાગે ખોટો હોવાનો કરાર આપ્યો હતો. હિંમતનગરના હુંજ ગામે વાઘ આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તે સોશિયલ મિડિયામાં શેર થવા લાગ્યો હતો અને લોકોમાં ખોટો મેસેજ ગયો હતો કે ગામમાં વાઘ છે. […]

વાઘ આવ્યો રે વાઘ,હિંમતનગરના હુંજ ગામે વાઘ આવ્યો હોવાનો વીડિયો વાયરલ,વન વિભાગે કહ્યું ખોટી વાત
http://tv9gujarati.in/vaagh-aavyo-re-v…kahyu-khoti-vaat/ ‎
Follow Us:
| Updated on: Aug 01, 2020 | 9:01 AM

સાબરકાંઠામાં વાઘના વાયરલ વીડિયોને લઈને સર્જાયેલી ઉત્તેજના પર પાણી ફેરવતા વન વિભાગે તેને અફવા ગણાવી હતી અને સોશિયલ મીડિયામાં ફરતાં વીડિયોને વન વિભાગે ખોટો હોવાનો કરાર આપ્યો હતો. હિંમતનગરના હુંજ ગામે વાઘ આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તે સોશિયલ મિડિયામાં શેર થવા લાગ્યો હતો અને લોકોમાં ખોટો મેસેજ ગયો હતો કે ગામમાં વાઘ છે. જો કે હુંજ વિસ્તારમાં વાઘ હોવાની વાતને વન વિભાગે નકારી કાઢી છે અને વીડિયો વાયરલ કરનારા સામે કાર્યવાહી કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">