VIDEO: ‘ક્યાર’ મચાવશે કહેર? વરસાદે વધારી તાતની ચિંતા, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા

|

Oct 27, 2019 | 9:35 AM

છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી માવઠાનો માહોલ જામ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકમાં વ્યાપક નુક્સાન થયું છે. જેને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે. આ પણ વાંચો: કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી! ગુજરાતમાં વાવાઝોડાની અસર, જુઓ Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

VIDEO: ક્યાર મચાવશે કહેર? વરસાદે વધારી તાતની ચિંતા, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા

Follow us on

છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી માવઠાનો માહોલ જામ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકમાં વ્યાપક નુક્સાન થયું છે. જેને લઈ જગતનો તાત ચિંતિત બન્યો છે.

આ પણ વાંચો: કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી! ગુજરાતમાં વાવાઝોડાની અસર, જુઓ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article