ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ગુજરાતના આ વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ

|

Nov 13, 2019 | 1:01 PM

બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ પડયા પર પાટુ સમાન છે. સરકારે સરવે પૂર્ણ કરી દીધો છે અને રાહત પેકેજની જાહેરાત કરી છે.  કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોનું નુકસાન વધી રહ્યું છે. બનાસકાંઠામાં સૂઈ અને દીયોદર ખાતે કરા સાથે વરસાદ પડ્યો હતો. આ પણ વાંચો :   VIDEO: દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્ય […]

ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ગુજરાતના આ વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ

Follow us on

બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ પડયા પર પાટુ સમાન છે. સરકારે સરવે પૂર્ણ કરી દીધો છે અને રાહત પેકેજની જાહેરાત કરી છે.  કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોનું નુકસાન વધી રહ્યું છે. બનાસકાંઠામાં સૂઈ અને દીયોદર ખાતે કરા સાથે વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો :   VIDEO: દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેનનો બફાટ, પોતાના જ ત્રણ MLAને ગણાવ્યા આખલા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article