માવઠું થતા જગતના તાતની ચિંતા વધી, રાજ્યમાં અનેક જગ્યાએ ખેતરોમાં ઉભા પાકને માવઠાથી થયું નુકસાન

|

Dec 11, 2020 | 5:57 PM

રાજ્યભરમાં માવઠું પડતા જગતના તાતની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખેતરોમાં ઉભા પાકને માવઠાથી નુકસાન થયું છે. રાજકોટના ધોરાજી અને બેડીમાં કપાસ અને મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી અને પાટણમાં પણ માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ ભરૂચ અને છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદના કારણે કપાસ […]

માવઠું થતા જગતના તાતની ચિંતા વધી, રાજ્યમાં અનેક જગ્યાએ ખેતરોમાં ઉભા પાકને માવઠાથી થયું નુકસાન

Follow us on

રાજ્યભરમાં માવઠું પડતા જગતના તાતની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખેતરોમાં ઉભા પાકને માવઠાથી નુકસાન થયું છે. રાજકોટના ધોરાજી અને બેડીમાં કપાસ અને મગફળીનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અરવલ્લી અને પાટણમાં પણ માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ ભરૂચ અને છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદના કારણે કપાસ અને ઘઉંના પાકને નુકસાન થયું હતું.

આ પણ વાંચો: સુરત: શંકાસ્પદ હાલતમાં મળેલી યુવતીના કેસમાં મોટો ખુલાસો, યુવતીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article