સાળંગપુર કષ્ટભંજન દેવને એક ભક્તે આપી અનોખી ભેટ, જુઓ PHOTO

|

Aug 17, 2019 | 12:50 PM

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. રાજ્યના શીવ મંદિરોમાં ભગવાનને અલગ-અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાના શનિવાર નિમિત્તે જગ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમા એક ભક્ત દ્વારા અનોખી ભેટ આપવામાં આવી છે. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરની આબેહુબ પ્રતિકૃતીની કેક ભગાવાનને અર્પણ કરવામાં આવી છે. તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે […]

સાળંગપુર કષ્ટભંજન દેવને એક ભક્તે આપી અનોખી ભેટ, જુઓ PHOTO

Follow us on

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. રાજ્યના શીવ મંદિરોમાં ભગવાનને અલગ-અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાના શનિવાર નિમિત્તે જગ વિખ્યાત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમા એક ભક્ત દ્વારા અનોખી ભેટ આપવામાં આવી છે. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરની આબેહુબ પ્રતિકૃતીની કેક ભગાવાનને અર્પણ કરવામાં આવી છે. તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવલીંગ પણ ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવી છે. કષ્ટભંજન દેવને આજે ચોકલેટના શૃંગાર કરાયા હતા, જુઓ આ તમામ PHOTO.

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article