કમોસમી વરસાદે રડાવ્યાં ! ભાવનગરમાં ડુંગળીની 10000 ગુણીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓ પાયમાલ

|

Mar 05, 2020 | 1:05 PM

ભાવનગર શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવી જતા અને વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવેલી ડુંગળી પલળી ગઈ હતી. જેને લઈને ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું છે. આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સવારથી 16,000 ગુણી ડુંગળી વેચાણ માટે આવી હતી. આ પણ વાંચો: ભાવનગરઃ પાલિતાણા તાલુકામાં […]

કમોસમી વરસાદે રડાવ્યાં ! ભાવનગરમાં ડુંગળીની 10000 ગુણીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓ પાયમાલ

Follow us on

ભાવનગર શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવી જતા અને વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવેલી ડુંગળી પલળી ગઈ હતી. જેને લઈને ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું છે. આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સવારથી 16,000 ગુણી ડુંગળી વેચાણ માટે આવી હતી.

આ પણ વાંચો: ભાવનગરઃ પાલિતાણા તાલુકામાં કમોસમી વરસાદ! ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જેમાંથી પાંચથી છ હજાર ગુણીઓ ટ્રાન્સપોર્ટમાં ભરાઇ ગઇ હતી પરંતુ બાકી રહેલી 10 હજાર જેટલી ગુણીઓ અચાનક આવેલા વરસાદમાં પલળી ગઇ હતી. એક અંદાજ મુજબ એક કરોડ રૂપિયાની કિંમતની આસપાસનો આ ડુંગળીનો માલ હતો. ભાવનગર શહેર સહિત જીલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને તૈયાર થયેલો ખેડૂતોનો પાક એવા ઘઉં અને જીરામાં પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article