ઉમરગામના દહેરીના દરીયા કિનારેથી સોનાર ઉપકરણ મળી આવ્યા બાદ પોલીસ હરકતમાં, પ્રવાસીઓએ પોલીસને જાણ કરી

|

Jun 23, 2020 | 5:18 AM

વલસાડનાં ઉમરગામના દહેરીના દરીયા કિનારેથી સોનાર ઉપકરણ મળી આવતા સ્થાનિક લોકોમાં ભય સાથે કુતૂહુલ ફેલાયું હતું. આ સાનાર ઉપકરણનો ઉપયોગ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેંજિંગ ઉપકરણ તરીકે દરિયાના જહાજોમાં થાય છે. સોનાર ઉપકરણ પર ડેન્જર સહિતની ચેતવણી લખેલી મળી આવ્યા બાદ પ્રવાસીઓ ચિંતામાં મુકાયા હતા અને દરિયા કિનારે ટહેલવા નીકળેલા લોકોએ આ સોનાર અંગે પોલીસને જાણ […]

ઉમરગામના દહેરીના દરીયા કિનારેથી સોનાર ઉપકરણ મળી આવ્યા બાદ પોલીસ હરકતમાં, પ્રવાસીઓએ પોલીસને જાણ કરી
http://tv9gujarati.in/umergaon-na-dehr…-poice-harkat-ma/ ‎

Follow us on

વલસાડનાં ઉમરગામના દહેરીના દરીયા કિનારેથી સોનાર ઉપકરણ મળી આવતા સ્થાનિક લોકોમાં ભય સાથે કુતૂહુલ ફેલાયું હતું. આ સાનાર ઉપકરણનો ઉપયોગ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેંજિંગ ઉપકરણ તરીકે દરિયાના જહાજોમાં થાય છે. સોનાર ઉપકરણ પર ડેન્જર સહિતની ચેતવણી લખેલી મળી આવ્યા બાદ પ્રવાસીઓ ચિંતામાં મુકાયા હતા અને દરિયા કિનારે ટહેલવા નીકળેલા લોકોએ આ સોનાર અંગે પોલીસને જાણ કરી હતી.પોલીસ સોનાર ઉપકરણ કબજે કરી તપાસ હાથ ધરી છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Next Article