અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 1.46 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે 2 લોકોની કરી ધરપકડ, જુઓ VIDEO

|

Sep 29, 2019 | 4:32 AM

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 1 કિલો 469 ગ્રામ ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મળેલા મેથા એમ.ફેટામાઇન એમ.ડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ 46 લાખ રૂપિયા જેટલી થાય છે. ખાનગી ટ્રાવેલ્સમાં મુંબઇથી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો. જો કે ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે રેડ કરતા આ જથ્થો ઝડપાઇ ગયો હતો. […]

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 1.46 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે 2 લોકોની કરી ધરપકડ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 1 કિલો 469 ગ્રામ ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મળેલા મેથા એમ.ફેટામાઇન એમ.ડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ 46 લાખ રૂપિયા જેટલી થાય છે. ખાનગી ટ્રાવેલ્સમાં મુંબઇથી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો. જો કે ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે રેડ કરતા આ જથ્થો ઝડપાઇ ગયો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે આરોપીઓએ ટ્રાવેલ્સની બસના ક્લીનર પાસેથી ડ્રગ્સનો જથ્થો મળ્યાનો ખુલાસો કર્યો છે. આરોપીઓની વધુ તપાસ કરતા તેમના ઘરેથી એક પીસ્તોલ અને જીવતા કારતુસ પણ મળી આવ્યા છે. જેથી ક્રાઇમ બ્રાંચે આ ગુનામાં કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article