સુરત પોલીસે વૉચમેન રીઢો ગુનેગાર હોય તેમ જાહેરમાં જ માર્યો સખત માર, જુઓ વાઈરલ VIDEO

|

May 25, 2020 | 12:52 PM

સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ જવાનોને દાદાગીરી ભારે પડી. ખટોદરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભટાર ચાર રસ્તા પાસે શોપિંગ સેન્ટરના વૉચમેનને રોકી જાહેરમાં દંડા ફટકારનાર બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા. સુરતના પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ઘટનાની ગંભીર નોંધ લીધી અને કાયદો હાથમાં લેનારા જવાનોને સસ્પેન્ડ કરી […]

સુરત પોલીસે વૉચમેન રીઢો ગુનેગાર હોય તેમ જાહેરમાં જ માર્યો સખત માર, જુઓ વાઈરલ VIDEO

Follow us on

સુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ જવાનોને દાદાગીરી ભારે પડી. ખટોદરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલને પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભટાર ચાર રસ્તા પાસે શોપિંગ સેન્ટરના વૉચમેનને રોકી જાહેરમાં દંડા ફટકારનાર બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા. સુરતના પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ઘટનાની ગંભીર નોંધ લીધી અને કાયદો હાથમાં લેનારા જવાનોને સસ્પેન્ડ કરી દીધા. આ પોલીસ જવાનોએ વૉચમેન રીઢો ગુનેગાર હોય તેમ જાહેરમાં જ સખત માર માર્યો હતો.

આ પણ વાંચો: ઘરે જવા નથી કોઈ વ્યવસ્થા, 6 દિવસથી શ્રમિકો બ્રિજ નીચે રહેવા મજબૂર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article