VIDEO: અમદાવાદમાં વાહનચાલકે પોલીસ અધિકારીને બદલી કરાવવી દેવાની આપી ધમકી

|

Nov 29, 2019 | 10:35 AM

આ તરફ સાબરમતી બીઆરટીએસ રૂટ પર આવતાં વાહનચાલકને રોકતાં પોલીસને બદલી કરાવી દેવાની ધમકી આપી હતી. વાહનચાલકે પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનો દાવો કરી પોલીસ સાથે માથાકૂટ કરી હતી. આ વ્યક્તિ ટ્રાફિક પોલીસ પર જાણે ધોસ જમાવતાં હોય મોબાઈલ નંબર આપવાનું કહી વારંવાર ધમકી આપતો પણ જોવા મળ્યો હતો. જોકે બોલાચાલી છતાં અંતે દંડ તો […]

VIDEO: અમદાવાદમાં વાહનચાલકે પોલીસ અધિકારીને બદલી કરાવવી દેવાની આપી ધમકી

Follow us on

આ તરફ સાબરમતી બીઆરટીએસ રૂટ પર આવતાં વાહનચાલકને રોકતાં પોલીસને બદલી કરાવી દેવાની ધમકી આપી હતી. વાહનચાલકે પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાનો દાવો કરી પોલીસ સાથે માથાકૂટ કરી હતી. આ વ્યક્તિ ટ્રાફિક પોલીસ પર જાણે ધોસ જમાવતાં હોય મોબાઈલ નંબર આપવાનું કહી વારંવાર ધમકી આપતો પણ જોવા મળ્યો હતો. જોકે બોલાચાલી છતાં અંતે દંડ તો ભરવો જ પડ્યો હતો.

આ પણ વાંચોઃ ભૂખ ઓછી લાગવાના કારણો અને તેના ઉપાય! જુઓ VIDEO

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Published On - 10:31 am, Thu, 28 November 19

Next Article