નાતાલની રજામાં પર્યટકો પહોચ્યા જૂનાગઢ, રોપ વે ખાતે ઉડાડ્યા કોરાનાના નિયમોના ધજાગરા

|

Dec 27, 2020 | 2:30 PM

કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રવાસીઓ નાતાલની રજા મનાવવા જૂનાગઢ  પહોંચ્યા છે.  ઉલ્લેખનીય છે કે પર્યટકોએ  જુનાગઢ રોપ-વેની સફર કરવા માટે લાંબી કતારો લગાવી છે. જો કે આ લાંબી કતારો દરમિયાન પ્રવાસીઓએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા  પર્યટકોમાં સોશિયલ ડિસટન્સનો અભાવ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે રોપ-વેમાં અત્યાર સુધી 1 લાખ લોકોએ સફર કરી છે  સાથે જ આજે […]

નાતાલની રજામાં પર્યટકો પહોચ્યા જૂનાગઢ, રોપ વે ખાતે ઉડાડ્યા કોરાનાના નિયમોના ધજાગરા

Follow us on

કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રવાસીઓ નાતાલની રજા મનાવવા જૂનાગઢ  પહોંચ્યા છે.  ઉલ્લેખનીય છે કે પર્યટકોએ  જુનાગઢ રોપ-વેની સફર કરવા માટે લાંબી કતારો લગાવી છે. જો કે આ લાંબી કતારો દરમિયાન પ્રવાસીઓએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડ્યા  પર્યટકોમાં સોશિયલ ડિસટન્સનો અભાવ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે રોપ-વેમાં અત્યાર સુધી 1 લાખ લોકોએ સફર કરી છે  સાથે જ આજે રવિવારે 6 હજાર પર્યટકો રવિવારે જૂનાગઢ રોપ-વેની સફર કરશે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

 

Published On - 2:21 pm, Sun, 27 December 20

Next Article