Gujarati NewsGujaratThousands gathered at jama masjid to protest against caa police on alert bharuch
CAAના વિરોધમાં ભરૂચની જુમ્મા મસ્જીદ ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે લોકોએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. અને ભરૂચના વિવિધ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હાલ ભરૂચમાં 30 પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં 250 કરતા વધુ પોલીસકર્મીઓ, બે વજ્ર વાહનો […]
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે લોકોએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. અને ભરૂચના વિવિધ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હાલ ભરૂચમાં 30 પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં 250 કરતા વધુ પોલીસકર્મીઓ, બે વજ્ર વાહનો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે.