રાજકોટ: સાતમ-આઠમમાં ફરવા જવાનું વિચારતા હોય તો માંડી વાળજો, પર્યટન સ્થળો પર છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

|

Aug 11, 2020 | 1:08 PM

રાજકોટમાં કોરોનાના કેસ અને મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. સાતમ-આઠમના તહેવારોમાં લોકો જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં ફરવા પહોંચે છે. રાજકોટમાં જાહેર સ્થળોએ લોકો એકઠા ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આજી ડેમ પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. તો બાગ-બગીચા બહાર પણ પોલીસ ખડકી દેવાઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના ખતરાને જોતા લોકોને […]

રાજકોટ: સાતમ-આઠમમાં ફરવા જવાનું વિચારતા હોય તો માંડી વાળજો, પર્યટન સ્થળો પર છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Follow us on

રાજકોટમાં કોરોનાના કેસ અને મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. સાતમ-આઠમના તહેવારોમાં લોકો જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં ફરવા પહોંચે છે. રાજકોટમાં જાહેર સ્થળોએ લોકો એકઠા ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આજી ડેમ પર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. તો બાગ-બગીચા બહાર પણ પોલીસ ખડકી દેવાઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના ખતરાને જોતા લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, ઉતર ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, 12-13 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article