વડોદરા: કોરોના સામે એન્ટી બેક્ટેરિયલ માસ્ક, M.S. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગની શોધ

|

Jun 25, 2020 | 1:16 PM

કોરોના સામેની લડાઈમાં માસ્ક અત્યંત ઉપયોગી હથિયાર છે, ત્યારે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગે એન્ટી બેક્ટેરિયલ કાપડ બનાવવામાં સફળતા મેળવી છે. જેમાં તુલસી, અરડૂસી, લીમડો અને મંજિસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ કાપડથી બનેલા માસ્કને 50 વખત ધોયા પછી પણ બેક્ટેરિયા વિરોધી ગુણ નાશ પામતો નથી. M.S. યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થી 2014થી જ […]

વડોદરા: કોરોના સામે એન્ટી બેક્ટેરિયલ માસ્ક, M.S. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગની શોધ

Follow us on

કોરોના સામેની લડાઈમાં માસ્ક અત્યંત ઉપયોગી હથિયાર છે, ત્યારે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ટેક્સટાઈલ વિભાગે એન્ટી બેક્ટેરિયલ કાપડ બનાવવામાં સફળતા મેળવી છે. જેમાં તુલસી, અરડૂસી, લીમડો અને મંજિસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ કાપડથી બનેલા માસ્કને 50 વખત ધોયા પછી પણ બેક્ટેરિયા વિરોધી ગુણ નાશ પામતો નથી. M.S. યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થી 2014થી જ બેક્ટેરિયા વિરોધી કાપડ પર રિસર્ચ કરી રહ્યાં હતા. આ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની ટીમને અનેક પ્રયોગ બાદ સફળતા મળી છે. જો કે કાપડ કોરોના સામેની લડાઈમાં કેટલું ઉપયોગી છે, તેનું પરિક્ષણ કરવાનું હજી બાકી છે.

આ પણ વાંચો: કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનો દાવો, ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે કર્યું હતું ફંડિંગ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article