અમદાવાદમાં કરફ્યુનો બીજો દિવસ, રાજમાર્ગો સુમસામ, દુધની દુકાને લાગી લાઈન

|

Nov 22, 2020 | 8:03 AM

અમદાવાદ શહેરમાં કરફ્યુનો બીજા દિવસે પણ શહેરીજનોએ અમલ કર્યો છે. સામાન્ય દિવસોમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધી વાહનવ્યવહારથી ધમધમતા રહેતા રાજમાર્ગો સુમસામ ભાસે છે. કરફ્યુમાં જીવનજરૂરી ચીજવસ્તુ માટે આપેલી છુટછાટને પગલે, લોકોએ દુધના પાર્લરો અને દુકાનની બહાર સોશ્યિલ ડિસ્ટન્સ સાથે લાઈન લાગેલી જોવા મળતી હતી. શહેરીજનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લદાયેલા કરફ્યુને આવકાર્યો હતો.   […]

અમદાવાદમાં કરફ્યુનો બીજો દિવસ, રાજમાર્ગો સુમસામ, દુધની દુકાને લાગી લાઈન

Follow us on

અમદાવાદ શહેરમાં કરફ્યુનો બીજા દિવસે પણ શહેરીજનોએ અમલ કર્યો છે. સામાન્ય દિવસોમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધી વાહનવ્યવહારથી ધમધમતા રહેતા રાજમાર્ગો સુમસામ ભાસે છે. કરફ્યુમાં જીવનજરૂરી ચીજવસ્તુ માટે આપેલી છુટછાટને પગલે, લોકોએ દુધના પાર્લરો અને દુકાનની બહાર સોશ્યિલ ડિસ્ટન્સ સાથે લાઈન લાગેલી જોવા મળતી હતી. શહેરીજનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લદાયેલા કરફ્યુને આવકાર્યો હતો.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article