શાળા સંચાલકોએ ફીમાં 25 ટકા રાહત આપવા મામલે સરકાર સમક્ષ મુકી શરત, શાળા સંચાલકોએ શરતી ફોર્મ્યુલા આપીને સરકાર પર દબાણ ઊભું કર્યું !

|

Sep 28, 2020 | 10:41 AM

શાળા સંચાલકોએ ફીમાં 25 ટકા રાહત આપવા મામલે સરકાર સમક્ષ શરત મુકી છે. શહેરની જાણીતી 40 સ્કૂલોની સરકાર સમક્ષ શરત મુકી છે. 31 ઓક્ટોબર સુધીમાં બાકીની 6 મહિનાની ફી ભરે તો 25 ટકા ફી માફીની તૈયારી બતાવી છે. જે વાલીઓ જુની ફી જમા નહી કરાવે તેમને ફી માફીનો લાભ મળશે નહીં. સમયમર્યાદાના બહાને AOPS સંગઠનની […]

શાળા સંચાલકોએ ફીમાં 25 ટકા રાહત આપવા મામલે સરકાર સમક્ષ મુકી શરત, શાળા સંચાલકોએ શરતી ફોર્મ્યુલા આપીને સરકાર પર દબાણ ઊભું કર્યું !

Follow us on

શાળા સંચાલકોએ ફીમાં 25 ટકા રાહત આપવા મામલે સરકાર સમક્ષ શરત મુકી છે. શહેરની જાણીતી 40 સ્કૂલોની સરકાર સમક્ષ શરત મુકી છે. 31 ઓક્ટોબર સુધીમાં બાકીની 6 મહિનાની ફી ભરે તો 25 ટકા ફી માફીની તૈયારી બતાવી છે. જે વાલીઓ જુની ફી જમા નહી કરાવે તેમને ફી માફીનો લાભ મળશે નહીં. સમયમર્યાદાના બહાને AOPS સંગઠનની સ્કૂલો ફી વસૂલવા માગે છે. શાળા સંચાલકોએ શરતી ફોર્મ્યુલા આપીને સરકાર પર દબાણ ઊભું કર્યું છે. ફી માફી મુદ્દે હજુ પણ અંતિમ ફોર્મુલા તૈયાર નથી જ્યારે ફીમાં રાહત મુદ્દે દરેક પક્ષ પોતાની ફોર્મુલા પર અડગ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article