રાજકોટમાં મહાનગરપાલિકાની સતત બીજા દિવસે બેદરકારી, હજારો લીટર પાણીનો વેડફાટ

|

Dec 28, 2019 | 12:07 PM

રાજકોટમાં મહાનગરપાલિકાની સતત બીજા દિવસે બેદરકારી સામે આવી છે. વોર્ડ નંબર 18માં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ગતરોજ ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા હતા. અને આજે પાણીને કારણે લોકો પરેશાન છે. સ્થાનિક મહિલાઓ કોર્પોરેશન પર ગંભીર આરોપ લગાવ્યો. મહિલાઓની ફરિયાદ છે કે તંત્રએ […]

રાજકોટમાં મહાનગરપાલિકાની સતત બીજા દિવસે બેદરકારી, હજારો લીટર પાણીનો વેડફાટ

Follow us on

રાજકોટમાં મહાનગરપાલિકાની સતત બીજા દિવસે બેદરકારી સામે આવી છે. વોર્ડ નંબર 18માં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ગતરોજ ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા હતા. અને આજે પાણીને કારણે લોકો પરેશાન છે. સ્થાનિક મહિલાઓ કોર્પોરેશન પર ગંભીર આરોપ લગાવ્યો. મહિલાઓની ફરિયાદ છે કે તંત્રએ તેઓની રજૂઆત ન સાંભળી. તેથી આજે આ સ્થિતિ સર્જાઇ છે.

આ પણ વાંચોઃ બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો યથાવત્, આ શહેરોમાં હજુ પણ મળે છે 100 રૂપિયા કિલો ‘કસ્તુરી’

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. ગઇકાલની વાત કરીએ તો, રાજકોટના રેલનગરમાં ગટરના પાણી શહેરમાં ઘૂસ્યા હતા. લોકોના ઘરોમાં પણ આ ગંદા પાણી ફરી વળ્યાં હતા. તો રસ્તા પર ઘૂંટણસમા ગટરના પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી હતી.જોકે આ મામલે જ્યારે શહેરના મેયરને પૂછવામાં આવ્યું તો તેઓએ ટૂંકસમયમાં સ્થાનિકોની સમસ્યાનો અંત આવી જશે તેવી હૈયાધારણાં આપી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article