ભારે કરી! બાઈક પર લખી દીધું કે ‘હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી’

|

Sep 20, 2019 | 5:59 PM

ટ્રાફિકના નવા નિયમ આવ્યા બાદ અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. કોઈ તપેલીને હેલ્મેટ પહેરીને રસ્તાઓ પર નીકળી પડે છે તો કોઈ પોતાના બાઈકને દંડ ન ભરવાના લીધે રસ્તાં પર સળગાવી દે છે. કોઈને હેલ્મેટ તો પહેરવું પણ માથું એટલું મોટું હોવાથી તે ઈચ્છીને પણ હેલ્મેટ પહેરી શકતો નથી તો કોઈના નવા એક્ટીવા એટલો દંડ […]

ભારે કરી! બાઈક પર લખી દીધું કે હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી

Follow us on

ટ્રાફિકના નવા નિયમ આવ્યા બાદ અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. કોઈ તપેલીને હેલ્મેટ પહેરીને રસ્તાઓ પર નીકળી પડે છે તો કોઈ પોતાના બાઈકને દંડ ન ભરવાના લીધે રસ્તાં પર સળગાવી દે છે. કોઈને હેલ્મેટ તો પહેરવું પણ માથું એટલું મોટું હોવાથી તે ઈચ્છીને પણ હેલ્મેટ પહેરી શકતો નથી તો કોઈના નવા એક્ટીવા એટલો દંડ આવે છે કે તે કિંમત એક્ટીવાની કિંમત કરતાં પણ વધારે હોય.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : શોરૂમાંથી રૂપિયા 65 હજારનું નવુ એક્ટિવા લીધુ અને પોલીસે રૂપિયા 1 લાખનો મેમો ફટકાર્યો

સુરતમાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. સુરતના એક યુવકે પોતાના બાઈકની આગળ એક લખાણ પ્રિન્ટ કાઢીને ચિપકાવી દીધું છે. તેમાં લખવામાં આવ્યું  છે કે ‘હું આર્થિક મંદીના કારણે દંડ ભરી શકું તેમ નથી’.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ લખાણ બાઈક પર આગળ હેડલાઈટની ઉપર લગાવી દેવાયું છે અને તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યાં છે. આમ આ યુવાને દંડ ન ભરી શકવા માટે આર્થિક મંદીને જવાબદાર ગણાવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article