કોરોનાને કાબૂમાં લેવા હવે સરકાર અપનાવશે T-3ની સ્ટ્રેટેજી, જાણો તમામ વિગત

|

Nov 29, 2020 | 4:57 PM

હવેથી લક્ષણો ધરાવતા લોકોનો કોરોનાનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને જો બંને ટેસ્ટ નેગેટિવ આવે તો તેનો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરવાનો રહેશે. રાજ્ય સરકારે એક પરિપત્રના માધ્યમથી આ આદેશ કર્યો છે. કોરોનાને કાબૂમાં લેવા હવે સરકાર ટી-થ્રીની સ્ટ્રેટેજી અપનાવશે, એટલે કે ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની સ્ટ્રેટેજીથી કોરોનાને કાબૂમાં લેવા […]

કોરોનાને કાબૂમાં લેવા હવે સરકાર  અપનાવશે T-3ની સ્ટ્રેટેજી, જાણો તમામ વિગત

Follow us on

હવેથી લક્ષણો ધરાવતા લોકોનો કોરોનાનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને જો બંને ટેસ્ટ નેગેટિવ આવે તો તેનો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરવાનો રહેશે. રાજ્ય સરકારે એક પરિપત્રના માધ્યમથી આ આદેશ કર્યો છે. કોરોનાને કાબૂમાં લેવા હવે સરકાર ટી-થ્રીની સ્ટ્રેટેજી અપનાવશે, એટલે કે ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની સ્ટ્રેટેજીથી કોરોનાને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધરાશે. કોરોનાના લક્ષણો ધરાવતા લોકોના રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો તેના RT-PCR ટેસ્ટ કરવા હાઈકોર્ટમાં રિટ થઈ હતી.

આ પણ વાંચો: અમિત શાહ: હૈદરાબાદમાં IT હબ બનવાની તમામ સંભાવનાઓ, TRS અને મજલિસ બની રહ્યા છે વિઘ્નરૂપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article