તેહવારો બાદ કચ્છમાં કોરોનાના કેસમાં 43%નો વધારો, પોલીસે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળુ મારવાની શરૂઆત કરી, SOPનાં પાલન માટે શરુ કરી કડકાઈ

|

Nov 24, 2020 | 9:37 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં આવેલા સેકન્ડ વેવમાંથી કચ્છ પણ બાકાત નથી. અહિયાં તેહવારો પુરા થતાજ કોરોનાના કેસમાં 43% સુધીનો વધારો નોધાતા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. અત્યાર સુધી માસ્કના નિયમોના ધજાગરા ઉડાડતા રહેલા લોકોને નિયમોનું પાલન કરાવવા માટે હવે પોલીસ એ રીતે દોડી રહી છે કે જાને ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવાની વાત હોય. […]

તેહવારો બાદ કચ્છમાં કોરોનાના કેસમાં 43%નો વધારો, પોલીસે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળુ મારવાની શરૂઆત કરી, SOPનાં પાલન માટે શરુ કરી કડકાઈ

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં આવેલા સેકન્ડ વેવમાંથી કચ્છ પણ બાકાત નથી. અહિયાં તેહવારો પુરા થતાજ કોરોનાના કેસમાં 43% સુધીનો વધારો નોધાતા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. અત્યાર સુધી માસ્કના નિયમોના ધજાગરા ઉડાડતા રહેલા લોકોને નિયમોનું પાલન કરાવવા માટે હવે પોલીસ એ રીતે દોડી રહી છે કે જાને ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવાની વાત હોય. SOPનું પાલન કરાવવા માટે પોલીસ હવે કમર કસી રહી છે. લોકોમાં જાગૃતતા લાવવા સહીત માસ્ક પેહરવા માટે પણ કડકાઈથી અમલ કરાવવામાં આવી રહ્યો છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 9:36 pm, Tue, 24 November 20

Next Article